• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી*

નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી.

નવયુગ કોલેજની B.Com અને B.Sc વિભાગની વિદ્યાર્થીનીઓએ વિવિધ કલાત્મક રાખડી બનાવી હતી અને સરહદ પર ફરજ બજાવતા સૈનિક ભાઇઓને મોકલી અને તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. સાથે સાથે કોલેજમાં રાખી મેકિંગ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારની રાખડી બનાવી અને પ્રદર્શન હેતુ મુકવામાં હતી.
સમગ્ર સ્પર્ધાનાં આયોજન બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી કાંજીયા સર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા આયોજીત પેરા લીગલ ટ્રેનિંગ મા મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ ના એડવોકેટ શ્રી વિશાલભાઈ જોશી દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યુ.*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માળિયા વિસ્તારના પ્રવાસ દરમિયાન ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને સમર્થન મળી રહ્યું છે*

Hello Morbi

*પાટડી સુરેન્દ્રનગરરઘુવંશી લોહાણા સમાજના તેજસવી તારલાઓ નુ સન્માન કરાયું;HELLO MORBI NEWS*

editor

Leave a Comment