• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ચોરીના મોટર સાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

ચોરીના મોટર સાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપી મકરાણીવાસ પાસે આવેલ રામઘાટ નજીક મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટકોપ થી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૪૩૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
(૧) પ્રવિણભાઈ વિજયભાઈ મારૂણીયા જાતે કોળી ઉ.વ.૧૯ ધંધો ટ્રક ડ્રાઈવીંગ રહે ખમીશાણા રોડ વડનગર ધોળીધજા ડેમ સામે હુડકો સુરેદ્રનગર
કબ્જે કરેલ મુદામાલ – એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/-
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત૧
એન્જીન નં,06A16CH8571 તથા ચેસીસ નં.06A16C48571 છે.મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૪૩૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૧૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧) શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર (૨) શ્રી રાજદીપસિહ પ્રતાપસિંહ રાણા એ.એ.આઇ
(૪) શ્રી કિશોરભાઇ મેણંદભાઇ મિયાત્રા પો.હેડ.કોન્સ
(૫) શ્રી ચકુભાઇ દેવશીભાઇ કલોતરા પો.હેડ.કોન્સ
(૬) શ્રી ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાઘડીયા પો.હેડ.કોન્સ (૭) શ્રી તેજાભાઇ આણંદભાઇ ગરચર પો.કોન્સ
(૮) શ્રી અરજણભાઇ મેહુરભાઇ ગરીયા પો.કોન્સ
(૯) શ્રી સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા પો.કોન્સ
(૧૦) શ્રી સિધ્ધરાજભાઇ કાનજીભાઇ લોખીલ પો.કોન્સ

Related posts

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા બાસુંદી નુ વિતરણ*

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારીયા નું કોરોના થી નિધન સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:લોક જન શક્તિ પાર્ટી દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા કમિશનર ને રજૂઆત*

editor

Leave a Comment