• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ*

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ રમત ગમત સ્પર્ધાઓ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહી છે. એ પૈકી યોગ સ્પર્ધાઓનું આયોજન તા.૧૦/૦૯/૨૦૨૩ ના રોજ થયું હતું.
આ યોગ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટ માં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં અધારા તન્વી દ્વિતીય ક્રમાંક, ભાલોડીયા મનસ્વી ચતુર્થ ક્રમાંક અને કૈલા બંસીએ પાંચમો ક્રમાંક મેળવ્યો હતો.
આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબએ વિજેતા સ્ટુડન્ટ્સ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*HELLO MORBI:રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*

editor

*મોરબી ના રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી ના પટાંગણમાં*  *મોરબી* – *માળીયા ના ધારાસભ્યશ્રી, બ્રીજેશભાઇ મેરજા તથા પુર્ણીમાબેન ભાડેસીયા તેમજ સંગીતાબેન ભીમાણી*  *ની ગરિમા પૂર્ણ ઉપસ્થિતમાં, ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી થઈ* 

Hello Morbi

*ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા ડોક્ટરસ ડે ની અનોખી રીતે ઉજવણી કરી * 

Hello Morbi

Leave a Comment