• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ*

*સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ રમત ગમત સ્પર્ધાઓ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહી છે. એ પૈકી યોગ સ્પર્ધાઓનું આયોજન તા.૧૦/૦૯/૨૦૨૩ ના રોજ થયું હતું.
આ યોગ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટ માં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં અધારા તન્વી દ્વિતીય ક્રમાંક, ભાલોડીયા મનસ્વી ચતુર્થ ક્રમાંક અને કૈલા બંસીએ પાંચમો ક્રમાંક મેળવ્યો હતો.
આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબએ વિજેતા સ્ટુડન્ટ્સ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*HELLO MORBI: મગફળીના પાકમાં મુંડા જીવાતના સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર*

editor

*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા ના જનરલ સેક્રેટરીતરીકે ક્રિષ્નાબેન પટેલની નિમણુક*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઇસમને હદપારી હુકમનો ભંગ કરતા મળી આવેલ ઇસમ વિરુધ્ધ હદપારી ભંગનો ગુનો દાખલ કરતી હળવદ પોલીસ*

editor

Leave a Comment