• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી તાલુકા વિસ્તાર તથા કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ નવ મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકા વિસ્તાર તથા કચ્છ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ-૦૯ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય મન નો ભk o
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ સર્વેલન્સ સ્ટાફ તથા જેતપર આ.પો.ના માણસો સાથે મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન એક ઇસમ કાળા કલરનું નંબર પ્લેટ વગરનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર.સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા પોલીસ હેડ કોન્સ. વિજયભાઇ ડાંગર તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા નાઓએ પોકેટ મોબાઇલમાં સદરહુ મો.સા ના એન્જીન નં. 04E15E01736 વાળા સર્ચ કરતા સદરહુ મો.સા રજી.નં. GJ-03-AJ-9490 વાળુ જે સુનિલ કાંતિલાલ મિરાણી રહે. એવન્યુપાર્ક, મોરબી નાઓની માલીકીનુ હોવાનુ જાણવા મળેલ જેથી મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોય તેમજ સદરહું મોટર સાયકલ સિવાય અન્ય બીજા ૦૮ મોટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૧૭૯૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૧ પૈકી સાયકલો પણ ચોરી કરેલાની કબુલાત આપતા તે બધા ફૂલ-૦૯ મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે. ના કામે ચોરીમાં ગયેલ મોટર સાયકલ મળી આવતા કબ્જે કરી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :- જયંતિભાઇ પ્રભુભાઇ બાંડા/કોળી ઉ.વ.૨૭, રહે. ભીમાસર (ભુટકીયા), તા.રાપર, જી.કચ્છ-ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ :-
1) એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-03-A1-9490 ચેસીસ નં. 04E16F01726 તથા એન્જીન નં. 04E15E01736 કિં.રૂ.૨૫,૦૦૦/-
2) એક કાળા કલરનું હિરો હોન્ડા કંપનીનુ પેશન મોટર સાયકલ રજી.નં. GJ-03-EF-1903 ચેસીસ નં. MBLHA10 EUBGH10216 તથા એન્જીન નં. HA10ECBGH11249 કિં.રૂ.૨૫,૦૦૦-
૩) કાળા કલરનુ હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-03-CH-0273 ચેસીસ નં. MBLHA12ED 89J06573 તથા એન્જીન નં. HA12EB89106209 કિં.રૂ.૨૫,૦૦૦/-
4) એક હિરો હોન્ડા કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ ચેસીસ નં. MBLH10AMC9C006 જેના છેલ્લા બે આંકડા વંચાતા નથી તથા એન્જીન નં.HA10EA8GC17879 કિં.રૂ.૨૫,૦૦૦/- 5) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર કેસરી પટ્ટાવાળુ મોટર સાયકલ ચેસીસ નં. 04H16018513 તથા એન્જીન નં. 04H15H18924
કિં.રૂ.૨૫,૦૦૦/-
6) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર લાલ પટ્ટાવાળુ મોટર સાયકલ ચેસીસ નં. MBLHA10EKAA09395 તથા એન્જીન નં. HA10EE49A09465 કિં.રૂ.૨૫,૦૦૦/-
7) એક હિરો કંપનીનુ ડીલક્ષ મોટર સાયકલ ચેસીસ આછા જોવામાં આવતા હોય તથા એન્જીન નં. HA11EA89C32154 કિં.રૂ.૨૫,૦૦૦/- A
8) એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. GJ-12-AQ-9707 ચેસીસ નં. MBLHA10EJ89B 01581 તથા
એન્જીન નં. HA10EA89803195 કિં.રૂ.૨૫,૦૦૦/-
9) હીરો કંપનીનું સ્પ્લેન્ડર I SMART મો.સા રજી.નં-GJ-36-4-9123 એન્જીન નં.HA12EMFHL30203 ચેચીસ નં-MBLHA12ACFHL 31664 કિ.રૂ.૨૦,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા જનકસિંહ પરમાર તથા વિજયભાઇ ડાંગર તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ તથા પંકજભા ગુઢડા તથા વનરાજસિંહ ચૌહાણ તથા કિશોરભાઇ દાવા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી તથા હરપાલસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: પોર્ટલ મેઈન્ટેનન્સના કારણે ૧૭ મે સુધી આર.ટી.ઓ. માં લાઇસન્સ સંબંધી સેવાઓ/ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધી – નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીની ગૌરવયાત્રા*

editor

*HELLO MORBI NEWS:મોરબી સીટી બી ડિવીઝન પો,સ્ટે વિસ્તારના મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે ચોરી કરનાર ઇસમને પકડી પાડતી મોરબી સીટી બી ડીવી પોલીસ*

editor

Leave a Comment