• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસ ના સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી સામે શિસ્તભંગ ના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસ ની નોટિસ*

*મોરબી જિલ્લા પંચાયત કોગ્રેસ ના સદસ્ય નવઘણ ભાઈ મેઘાણી સામે શિસ્તભંગ ના પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસ ની નોટિસ*
*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફ થી મોરબી જિલ્લા પંચાયત ની તારીખ ૧૩/૯/૨૦૨૩ના રોજ પ્રમુખ ઉપપ્રમુખની ની યોજાયેલ ચૂંટણી માં કોગ્રેસ પક્ષ તરફ થી ઉપપ્રમુખ ની ચુંટણી માં મહેશભાઈ પરેજિય ને ફોમ્સ ભરવા જણાવેલ અને પક્ષ ના તમામ સદસ્ય ને કોગ્રેસ પક્ષના ઉપ પ્રમુખ ના ઉમેદવાર ની તરફેણ માં મીટીંગ માં હાજર રહી મતદાન કરવા માટે વ્હીપ (આદેશ) આપવા માં આવેલ*
*તેમ છતાં વાકાનેર તાલુકા ની મહીકા જિલ્લા પંચાયત સીટ ઉપર કોગ્રેસ પક્ષ ના નિશાન ઉપર ચૂંટાયેલા શ્રી નવઘણ ડી.મેઘાણી એ જિલ્લા પંચાયત ની મિટિંગ માં ગેરહાજર રહી પક્ષ તરફથી આપવા માં આવેલ વ્હીપ ,( આદેશ,), નુ ઉલઘન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોકેસ નોટિસ આપી ખુલાસો કરવા જણાવેલ છે આમ કોગ્રેસ પક્ષ કોય પણ સભ્ય પક્ષ ના શિસ્તમાં નહિ રહે અને પક્ષ ની વિરોઘ કામ કરતા લોકો સામે કાયદેસર ના પગલાં લેવા પક્ષ અચકાશે નહીં*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

*રઘુવંશી એકતા મહાસંમેલન મા સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓનુ ઘોડાપુર મોરબી મુકામે તા.૧૭-૭ રવિવાર ના રોજ ઉમટી પડશે*

Hello Morbi

*HELLO MORBI:ધ્રોલ વકિયા:શ્રી બી, એમ,પટેલ શાળા તથા શાળા પરિવાર તરફથી દિલ્હી પરેડમાં પસંદગી પામવા બદલ જરૂ ધ્રુવને ખૂબ ખૂબ અભિનંદન*

Hello Morbi

Leave a Comment