• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી:શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ આઠમ ની આરતી અને સિંગર માં ઇન્ડિયન આઇડલ વિજેતા સાયલી કામલે જોડાશે*

મોરબી તા ૨૨આજ રોજ શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ આઠમ ની આરતી અને સિંગર માં ઇન્ડિયન આઇડલ વિજેતા સાયલી કામલે પધારી રહિયા છે. તો પત્રકાર મિત્રો ને પ્રેસ કોન્ફરન્સ માટે ગ્રાઉન્ડ પર વ્યવસ્થા કરેલ છે આપડે પહેલા કોન્ફરન્સ કરી હતી એ સ્થળ પર બહાર ના સ્પોન્સર ના ચોકા માં રાત્રે 10-10:15 ની આસપાસ પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે તો બધા મિત્રો ને વિનંતી કે બાઈટ લેવા માટે હાજરી આપશો.

લી . શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ મેનેજમેન્ટ સમિતિ.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો મોકલવી જરૂરી*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ કિ.રૂ.૩૩૨૭૫ /- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*જોડીયા ના બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે હીરક મહોત્સવ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

Leave a Comment