• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે હીરક મહોત્સવ ની ઉજવણી કરાઇ*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી સેનિક સ્કુલમાં ” હિરક” મહોત્સવ ની ઉજવણી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ.સંસદ પૂનમબેન માડમ ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર જિલ્લા કલેક્ટર અને સ્કૂલના પ્રીન્સીપાલ અને સ્ટાફ ની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો….

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

PM મોદી ફરી ગુજરાત આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જિ પાર્કનું ખાતમુહૂર્ત કરશે

Hello Morbi

*મોરબીમાં સ્પેશિયલ ઓબ્ઝર્વરશ્રી અજય નાયક અને પોલિસ ઓબ્સર્વરશ્રી દિપક મિશ્રાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મોરબી રોજગાર કચેરીના કોલ સેન્ટરનું ઇ-લોકાર્પણ*

Hello Morbi

Leave a Comment