• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી તાબેના લખધીરપુર ગામે ગૌ સેવાના લાભાર્થે શુક્રવારે રા’નવઘણ નાટક ભજવાશે*

મોરબી તા ૭ : મોરબીના લખધીરપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ સેવાના લાભાર્થે આગામી તારીખ ૧૦-૧૧-૨૦૨૩ને શુક્રવારના રોજ રાત્રે રા’નવઘણ નાટક રજુ થશે. બજરંગ યુવક મંડળ દ્વારા આયોજિત આ નાટક નિહાળવા તેમજ આ પુણ્યના કાર્યમાં સહભાગી થવા સર્વે સર્વેને અનુરોધ કરાયો છે. નાટકની સાથોસાથ પેટ પકડીને હસાવતું કોમિક “બુંધિચટ” પણ રજૂ કરવામાં આવશે.

Related posts

*જામનગર જિલ્લા ભારતીય મજદૂર સંઘ ની સાધારણ સભા પંકજભાઈ રાઈચુરા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી-કંડલા બાયપાસ રોડ પરથી રીક્ષામાં ચોર ખાનુ બનાવી તેમા* *અંગ્રેજીદારૂનો જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં શીવ કોમ્પ્લેક્ષ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment