• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુરુપૂર્ણિમા ઉજવણીના ભાગરૂપે મારુતિ સત્સંગ મંડળ દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કરાય*

મોરબી તારીખ 3 આજરોજ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મોરબી મારુતિનંદન સત્સંગ મંડળ દ્વારા સેવા વસ્તીમાં જઈને આઇસ્ક્રીમ નું વિતરણ કરાયું હતું
જેમાં મોરબી જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રસીલાબેન ચા પાણી, ક્રિષ્નાબેન સુરાણી, જયશ્રીબેન જીવાણી, હિરલબેન તથા પાયલબેન દલસાણીયા સહિતના આ કાર્યક્રમમાં જોડાયા હતા

Related posts

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

Hello Morbi

*HELLO MORBI:મોટા દહિસરા કન્યા શાળામાં વ્યસન જાગૃતિ અર્થે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ*

editor

*જોડિયાના દુધઈ ગામે નવા નગર પ્રાથમિક શાળા ખાતે સંવેદના દિનની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment