• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અપહરણ થયેલ ઇસમને ગણતરી ની કલાકોમાં છોડાવતી મોરબી પોલીસ*

અપહરણ થયેલ ઇસમને ગણતરી ની કલાકોમાં છોડાવતી મોરબી પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગઇકાલ તા.૬/૧૨/૨૦P3 ના રોજ ફરીયાદી વર્ષોબેન વા/ઓ હરેશભાઇ હામાભાઇ કરમટા રહે.હાલ મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટી રમેશભાઇ બોરીચાના મકાનમા ભાડેથી મુળ રાજકોટ વાળા જેઓ મૈત્રી કરાર કરી બે માસથી રમેશભાઇ ખોડાભાઇ નાગહ રહે.મોરબી રવાપર ગામ વાળા સાથે રહેતા હોય જેથી ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા હામાભાઇ પાંચાભાઇ કરમટા તથા દિયર માત્રા હામાભાઇ કરમટા રહે.બધા રાજકોટ વાળાઓએ ફરીયાદી ના ઘરે આવી મૈત્રી કરાર માં રહેતા તે ઇસમ રમેશભાઈ ખોડાભાઇ નાગહ ને ઇકો ગાડીમા જબરજસ્તી થી બેસાડી અપહરણ કરી લઇ ગયેલાની જાણ કરતા મોરબી જીલ્લા મા નાકાબંધી કરી તેમજ મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી /એસ.ઓ.જી અધિકારી /સ્ટાફ નાઓએ તાત્કાલીક હયમુન સોર્સીસ તથા બનાવસ્થળ નજીક સી.સી.ટી.વી તેમજ ટેકનીકલ સેલ આધારે અપહરણ થયેલ ઇસમની શોધખોળ કરતા હોય તે દરમ્યાન ચોકકસ હકિકત મળેલ કે અપહરણ કરેલ ઇસમને રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા ભુપતભાઇ ઘુઘાભાઇ આલ રહે.ભડલી તા.જસદણ વાળાની વાડીએ દોરડા વડે બાંધી રાખેલ હોય જેથી અલગ અલગ પોલીસ ની ટીમો બનાવી સદરહુ વાડીએથી અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાથી છોડાવેલ હતો અને નીચે જણાવેલ કુલ સાત ઇસમોને રાઉન્ડ અપ કરી હસ્તગત કરેલ છે.
હસ્તગત કરેલ આરોપી –
૧)હામાભાઇ પાંચાભાઇ કરમટા રહે.રાજકોટ આજીડેમ બાજુમા ગોકુલપાર્ક શેરીનં.૨
૨)ભુપતભાઇ ઘુઘાભાઇ આલ રહે.ભડલી તા.જસદણ
૩)લાલજીભાઇ વેરશીભાઇ ખાંભલા રહે.ભડલી તા.જસદણ
૪)ભરતભાઇ જીવણભાઇ કરોતરા રહે.મોરબી સેન્ટમેરી સ્કુલ પાછળ જલારામમંદીર પાસે
૫)શકિતસિંહ મહોબતસિંહ વાળા રહે. મોરબી કન્યાછાત્રાલય રોડ ચંદ્રેશનગર-૨
૬)સંજયભાઇ રાયાભાઇ મીઠાપરા રહે.રાજકોટ આજીડેમ ચોકડઠી ભારતનગર
૭)અશોકભાઇ ગોરધનભાઇ ધરજીયા રહે.રાજકોટ રાધેક્રિષ્ના સોસાયટી રામધનની બાજુમા
પકડવા પર બાકી આરોપીઃ-
(૧)હરેશભાઇ હામાભાઇ કરમટા (૨)માત્રાભાઇ હામાભાઇ કરમટા રહે.બંને રાજકોટ શીવધારા સોસાયટી હુડકો ચોકડીની તથા તપાસમા ખુલ્લે તે છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા PI મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે તથા એ.વી.પાતળીયા PSI મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે તથા સર્વેલન્સ સ્ટાફ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે તથા શ્રી એચ.એમ.વ્યાસ I/C PI એલ.સી.બી મોરબી તથા કે.એચ.ભોચીયા PSI એલ.સી.બી. તથા એન.સી.ચુડાસમા PSI એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફ તથા શ્રી એચ.એમ.વ્યાસ I/C PI SOG મોરબી તથા આર.વી.અંસારી PSI એસ.ઓજી તથા એસ.ઓ.જી સ્ટાફ ના માણસો જોડાયેલ હતા

Related posts

*HELLO MORBI:મોરબી મોરારિબાપુની ચાલતી કથા માં લોકો ને આવવા જવા માટે નગરપાલિકા મફત બસ સેવા લોકો માટે ચાલુ કરે .મહેશરાજ્યગુરુ*

editor

*જોડીયા તાલુકાના લીંબુડા ગામના વતની અને નિવૃત્ત એએસઆઈ કાનજીભાઈ બી પનારા ની પ્રન્સનીય કામગીરી*

Hello Morbi

*મોરબી સિરામિક ઉદ્યોગ ને બચાવવા મુખ્ય મંત્રી ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

Leave a Comment