• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા,સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન*

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા,સમસ્ત સૌરાષ્ટ્ર પાટીદાર વતી પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે સન્માન
શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દર વરસે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનુ પ્રતિભાશાળી સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે.આજ રોજ તા.10/12/23ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે મોરબીના શિક્ષક વિજયભાઈ
દલસાણીયાનું સન્માન માનનીય, આદરણીય,વડિલ એવા ચીમનભાઈ સાપરીયા સાહેબના હસ્તે થયું. આ સન્માન તેમને રાજ્યના બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ-2022 સન્માનીય, આદરણીય ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાપ્ત થતાં કરવામાં આવ્યું.વિજયભાઈને અત્યાર સુધીમાં 12એવોર્ડ આને 48 સન્માન પ્રાપ્ત થયા છે.તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના તમામ ટ્રસ્ટીગણ અને પાટીદાર પરિવારોને આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા પ્રથમ સમુહલગ્ન નું આયોજન : 5 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે*

editor

*HELLO MORBI:અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત દરેક મંદિરોમાં, ભાગવત સપ્તાહો, કથાઓ, તેમજ હિન્દુ પરિવારના ઘરે ઘરે પણ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે : શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાન*

editor

*HELLO MORBI NEWS:કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની સૂચનાથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની સમયસર હાજરી બાબતે આકસ્મિક મુલાકાત લેતાં અધિકારીઓ*

editor

Leave a Comment