• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*B.Sc Sem 3 ના રિઝલ્ટમાં નવયુગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન… જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

*B.Sc Sem 3 ના રિઝલ્ટમાં નવયુગનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન… જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં પ્રથમ ૫ સ્થાન મેળવ્યા છે.

મોરબી જિલ્લા પ્રથમ બાવરવા પાયલ ૯૨.૦૦%, દ્વિતીય ચૌહાણ વૈશાલી ૯૧.૪૫%, તૃતીય ભાલોડીયા વૃંદા ૮૯.૪૫%, ચતુર્થ માલવત કૌશર ૮૮.૫૫%, પાંચમા સ્થાને પાનેસરા પ્રિયાંશી ૮૮.૧૮% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલશ્રી ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Related posts

*HELLO MORBI: કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

editor

*ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર 50 બેડ ની સુવિધા સાથે શરૂ*

Hello Morbi

*H3N2 થી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની જરૂરી* *મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ કવિતાબેન દવે*

editor

Leave a Comment