• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: બાર એસોસિયેશન ચૂંટણીમાં પ્રમુખપદ માટે દિલીપભાઈ અગેચાણીયા વિજેતા થતા શુભકામના પાઠવતા એડવોકેટ પી ડી માનસેતા*

*(હેમાંશુ પોપટ દ્વારા)* મોરબી તાજેતર માં યોજાયેલ બાર અશોશિએ શન ની ચૂંટણીમાં જીતુભા જાડેજા ને ૧૭૧ મત મળેલ અને દિલીપભાઈ અગેચણીયા ને ૨૧૨ મત મળેલ તેમજ પ્રમુખ પદ મા પી. ડી. માનસેતા ને ૩૯
મત મળેલ અને દેવજીભાઈ પરમાર ને માત્ર ૧૪ મત મળેલા તેથી દિલીપભાઈ અગેચણીયા મોરબી બાર એસોસિએશન વકીલ મંડળ ના પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયેલ છે, તેથી “દિલીપભાઈ અગેચણીયા ને પી.ડી.માનસેતા એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંતઃ પૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Related posts

*માંગરોળ એન બી શેખ સેકન્ડરી સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, ચીખલીયા હોસ્પિટલના સ્ટાફે સેવા આપી*

Hello Morbi

*HELLO MORBI:માળીયા-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રામદેવ હોટલમાંથી માદક પદાર્થ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*મુસ્લિમ સમાજનું ગૌરવ એટલે પોલીસ ફાઈલ ના તંત્રી બિલાલ ભાઈ લુહાર*

Hello Morbi

Leave a Comment