• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાકાનેર:સુવિધાની સિદ્ધિ સાથે વિકાસનો સંકલ્પ*

સુવિધાની સિદ્ધિ સાથે વિકાસનો સંકલ્પ

સેવા સેતુ કાર્યક્રમ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વાંકાનેર તાલુકાનાં હોલમઢ ગામ ખાતે મોદી સાહેબ ની ગેરંટી વાન પહોંચી હતી તે પ્રસંગે વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને તે પ્રસંગે સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા પોતાની ભાગીદારી નોંધાવાના સંકલ્પ લીધા હતા..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જબલપુર પ્રાથમિક શાળામાં ‘𝐀𝐈 𝐅𝐨𝐫 𝐘𝐨𝐮𝐭𝐡’ વર્કશોપ યોજાયોધોરણ 𝟔 થી 𝟖 ના 𝟏𝟎𝟒 વિદ્યાર્થીઓએ 𝐀𝐈 ટેકનોલોજીનો જાત અનુભવ મેળવ્યો*

editor

*HELLO MORBI:વઢિયાર વંદના સ્નેહમિલન સમારોહ ખાતે લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનાર ડીસાની બહેનોનું બંધુ સેવા ટ્રસ્ટ દ્રારા કરવામાં આવેલ સન્માન*

editor

*મોરબી: ક્રિકેટ હેડ કોચ નિશાંત જાનીએ એજ્યુકેશન મેટનું પ્રથમ ચરણ પૂર્ણ કર્યું*  

Hello Morbi

Leave a Comment