• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બેંગલોર ખાતે હિમાલયા યોગાસના ઓલિમ્પિયાડની નેશનલ યોગ ચેમ્પિયનશિપ યોજાયેલી જેમા જામનગર નો યુવાન ઝબકિયો*

મોરબી:તા ૩ બેંગલોર ખાતે હિમાલયા યોગાસના ઓલિમ્પિયાડની નેશનલ યોગ ચેમ્પિયનશિપ યોજાયેલી હતી, જેમા ગુજરાત ના (કોડીનેટર શ્રીમતી દિવ્યાબેન ડોન ના ,મારગદશૅન હેઠળ જામનગર વતની એવા -જાડેજા વિશ્ર્વજીતસિહ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાત નુ ગૌરવ વધાર્યું. તે બદલ ખુબ ખુબ અભિનંદન

Related posts

*હડીયાણા ગામે નિઃશુલ્ક ચર્મ રોગ નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા:ફુલીયા હનુમાનજી મંદિરે વિરમંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ ઉજવાશે*

editor

*HELLO MORBI:રવિવારે ખોખરા હનુમાન ખાતે સમગ્ર રઘુવંશી સમાજ ની શોર્યગાથા નો ઈતિહાસ ઉજાગર કરતા “રંગ છે રઘુવંશી ને” પુસ્તક નું વિમોચન*

editor

Leave a Comment