• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સિનિયર સીટીઝન માટેખાસ રમત સ્પર્ધાનું આયોજન*

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) ભાઈઓ/ બહેનોની એથ્લેટીકસ, યોગાસન, ચેસ, રસ્સાખેંચ, વોલીબોલ, કેરમ વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ(ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા.૨૦/૦૧/૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરીના ફોન નંબર ૯૫૧૨૧૬૮૩૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી*

editor

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

editor

*HELLO MORBI: મોરબી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા ઉત્તરાયણ અને કોલ્ડવેવથી બચવા અંગે વી.સી. હાઈસ્કુલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment