• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ*

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ પો.ઈન્સ એચ.એ.જાડેજા નાઓની દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય આજરોજ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે નો સ્ટાફ પેટ્રોલીગમા હોય દરમ્યાન પો.હેડકોન્સ ચકુભાઇ કરોતરા ખાનગીરાહે હકિકત મળેલ કે “ભવાની એકસપ્રેસ” આંગડીયા ઓફીસમા ગંજીપતાના પાનાવડે તીનપતી નો જુગાર રમતા હોય જેથી હકિકકતવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે જણાવેલ પાંચ ઇસમો ગોળ કુડાળુ વળી જુગાર રમતા હોય જેથી જુગાર રમતા પાંચેય ઇસમોને પકડી પાડી મજકૂર ઇસમો પાસેથી ગંજીપતા ના પાનાનંગ-પર કિ.રૂ.૦૦/00 તથા રોકડ રૂ.૧,૦૦,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે.મા મજકૂર ઇસમો વિરુધ્ધ જુધા. કલમ ૪-૫ મુજબનો ગુન્હો રજી.કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓ:-
(૧) મહેશભાઇ રમણલાલ પટેલ રહે.મોરબી આલાપરોડ શીવરંજની એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૧
૨) ભીખાજી ઉર્ફે ભાણો દિવાનજી ઠાકોર રહે.મોરબી શનાળારોડ ડાર્વીન એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૨ મુળરહે.નોરતા તા.જી.પાટણ
૩)દીલીપભાઇ રામાભાઇ પટેલ રહે.મોરબી ધરતીટાવર મણીલાલ મગનલાલની ઓફીસમા મુળરહે.બોદલા તા.જી.મહેસાણા
(૪) સંજયકુમાર અંબાલાલ પટેલ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર સોસાયટી મુળરહે.સોપાડા તા.વિજાપુર જી.મહેસાણા
(૫) ભાવેશકુમાર ચંદુલાલ પટેલ રહે.મોરબી વાવડીરોડ ઉમીયાપાર્ક સોસાયટી મુળરહે.બોદલા તા.જી.મહેસાણા
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ એ.વી.પાતળીયા તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અરજણભાઈ ગરીયા તથા નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોરબી સિરામિક એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ને શુભેરછા પાઠવતા વર્તમાન પ્રમુખ*

editor

વડોદરા અકસ્માતમાં માર્યા ગયેલા પાંચ લોકોની રાજુલામાં એકસાથે અંતિમયાત્રા નીકળી

Hello Morbi

NLC Recruitment 2020: Engineers can apply for 259 graduate executive trainee posts

Admin

Leave a Comment