• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ બોટલ નંગ-૨૫ર તથા બિયર ટીન નંગ-૬૦ ના જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ બોટલ નંગ-૨૫ર તથા બિયર ટીન નંગ-૬૦ કિ રૂ,૧,૦૫૭૨૦/- ના જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે મહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી શનાળા રોડ યદુનંદનપાર્ક-૧ વાળો આરોપી પોતાના રહેણાંક મકાનમાં ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી વેચાણ કરેછે. જેથી હકિકત આધારે રેઇડ કરતા રહેણાંક મકાને નીચે જણાવેલ આરોપી હાજર મળી આવતા રહેણાંક મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૨૫ર તથા બિટર ટીનનંગ-૬૦ મળી કિ.રૂ.૧,૦૫૭૨૦/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
૧)મહીપતસિંહ અનિરૂધ્ધસિહ જાડેજા રહે.મોરબી શનાળા રોડ યદુનંદન પાર્ક-૧ મુળરહે.પીઠળ તા.જોડીયા
કબ્જે કરેલ મુદામાલ –
૧) મેકડોલ્સ નં.૧ ફોર સેલ ઇન પંજાબ ની કંપની સીલપેક બોટલો નંગ-૨૧૬
૨)રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની કંપની શીલબંધ બોટલો નંગ-૩૬
(૩) કીંગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બિયર ટીન નંગ-૬૦
કુલ બોટલ નંગ-૨૫ર તથા બિટરનંગ-૬૦ મળી કિ.રૂ.૧,૦૫૭૨૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ એ.વી.પાતળીયા તથા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્ર FCભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડા નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI:શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વધશે વ્યાપ; શ્રમિક પરિવારોને મળશે લાભ*

editor

*મોરબીની આયુષ હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ તથા આયુષમાન ભારત કાર્ડની કામગીરી કરાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી કાલીકા પ્લોટમાં આવેલ ખંડેર મકાનમાંથી ઇંગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment