• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી માં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે*

મોરબી માં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે

શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા મોરબી ના મોચી શેરી માં ખાખરેચી દરવાજા ચોકમાં શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા આષ્થા શ્રદ્ધા ના પ્રતિકસમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવો માતાજી ના મંદિર ના સાનિધ્યમાં તા ૧૫/૩ ને શુક્રવારે યોજાશે વહેલી સવારે થાંભલી રોપણ કરાશે જેમાં સવારે ૯ વાગે ધામધૂમથી વાજતે ગાજતે ભુવાના સામૈયા કરવામાં આવશે આ નવરંગ માંડવા માં ડાક ની રમઝટ રાત્રે ૯ વાગે યોજાશે જેમાં રાવળદેવ શ્રી હરેશભાઇ રાવળ પંચના ભૂવા શ્રી ધીરુભાઇ ખોડાભાઈ ચૌહાણ(લીલા લીમડા વાળા મેલડી માતાજી મંદિર ના ભૂવા શ્રી) સહિત રમેશભાઈ મોહનભાઇ ડોડીયા, જયંતીભાઈ પૂંજાભાઈ રાજગોર,અરુણભાઈ રણમલભાઈ સોલંકી,દિલીપભાઈ રાવળ, અમૂલભાઈ અશોકભાઈ ચાવડા, જનકભાઈ મોહનભાઇ ચૌહાણ, ચમનભાઈ સોઢા, મહેશભાઈ ડોડીયા, જયંતીભાઈ મકવાણા, રવિભાઈ સોલંકી, સહિત ભૂવાશ્રી માતાજી ના ગરબા,છંદ,દુહા ની રમઝટ બોલાવશે.આ નવરંગ માંડવા ના સફળ આયોજન માં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ ને માઇ ભક્તો સેવાભાવી યુવા ગ્રુપ મંદિર અને ચોક ને રોશની થી ઝળહળતી કરી રાત દિવસ ના ઉજાગરા કરી તન મન ધન થી જહેમત ઉઠાવી ને ખાખરેચી દરવાજા ચોક માં ચાર ચાંદ લગાવી દીધા હતા ભક્તો એ માતાજી ના માંડવાના દર્શન નો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છ

Related posts

*વાડીનાર વિસ્તારમાં મહિલા પી.એસ.આઇ વાવાઝોડા અંતર્ગત એલર્ટ*

Hello Morbi

*મોરબીનો વધુ એક વિસીપરાનો માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોટર સાયકલ ચોરીના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી રીઢા આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment