• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીનો વધુ એક વિસીપરાનો માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો*

મોરબી : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ દ્વારા માથાભારે તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં અને પાસાની કાર્યવાહી તેજ કરી છે જે અન્વયે મોરબી વિસીપરાના માથાભારે શખ્સ હરભજનસિંગને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.                         મોરબીમાં અગાઉ ખૂનની કોશિશ અને ગંભીર મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હરભજનસિંગ ઉર્ફે કુલદીપ ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીંચી ઉ.19, રહે.વીસીપરા વિસ્તારવાળા યુવાનની જી.મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે દરખાસ્ત મંજૂર થતા હરભજનસિંગની અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કરવા હુકમ કરતા એ ડિવિઝન પોલીસે આ આ માથભારે શખ્સને ઝડપી લઈ અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન- મોરબીમાં શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ*

editor

*મોરબી ના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા ના કાકા નું દુઃખદ અવસાન*

Hello Morbi

*HELLO MORBI: વિશ્વ યોગ દિવસ* *મોરબી ખાતે યોગ શિબિર તથા યોગયાત્રાનું આયોજન કરાયુંયોગ શિબિરમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા પ્રેરક ઉપસ્થિત*

editor

Leave a Comment