• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાડીનાર વિસ્તારમાં મહિલા પી.એસ.આઇ વાવાઝોડા અંતર્ગત એલર્ટ*

“પ્રજા રક્ષક ફરજ ના ભાગે માનવ સેવા પુરી પાડી…”

કાયદો વ્યવસ્થા ના રખેવાળ પોલીસ અધિકારીઓ ડી.જી્. થી કોસ્ટેબલ સુધીના પોલીસ અધિકારીઓ ફરજ ના ભાગે તત્પર રહ્યા છે જ્યારે કુદરતી આપત્તિજનક ઘટનાઓમાં પોતાના ને રામ ભરોસે છોડી પ્રજાના રક્ષક તરીકે ફરજ ના ભાગે સતત રાત-દિવસ રહે એજ પોલીસ છે જે હાલ કોરોના મહામારી અંતર્ગત જીવના જોખમે સરકાર ની ગાઈડલાઈન મુજબ પ્રજાલક્ષી પ્રજાહિત કાર્યમાં રહીને પ્રજાના રક્ષણ તરીકેની ઓળખ પૂરી પાડે છે ત્યારે કુદરતી આપત્તિજનક આવેલા વાવાઝોડામાં દરિયાઈ વિસ્તાર અને રણ વિસ્તાર સહિત છેવાડાના ગ્રામ્ય વિસ્તાર પોલીસ તંત્રની ટીમ સતત પેટ્રોલિંગ કરી પ્રજા રક્ષક તરીકે ની ઓળખ પુરી પડે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વાડીનાર વિસ્તાર માં મહિલા પી.એસ.આઇ કે.એન.ઠાકરીયા ફરજ ના ભાગે કરી પ્રજા રક્ષક તરીકેની કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે વાવાઝોડા અંતર્ગત દરિયાઇ વિસ્તારમાં અને વાડીનાર વિસ્તારની આસપાસ સરકાર ની ગાઈડલાઈન મુજબ વાવાઝોડાને કારણે કોઈ દુઃખદ ઘટના ન બને તેવા હેતુસર નદી-નાળાઓ હોકળા આસપાસ પસાર થતા લોકોને અટકાવવા તેમજ ઝુપડપટ્ટી જર્જરિત મકાનો દીવાલો બેનર વૃક્ષો થી સાવચેતીના રૂપે લોકો રહે તેવી જાગૃતિ ફરજ ભાગે માનવામાં માવતા મહિલા પીએસઆઇ માં જોવા મળી હતી જેમાં લોકોને સ્થળાંતર કાર્યમાં મહિલા પીએસઆઇ જાતે પોલીસ ટીમ સાથે રહી કાયદો વ્યવસ્થાને રખેવાળ મહિલા પી.એસ.આઇ કે.એન.ઠાકરીયા માનવતાની મહેક લહેરાવી સારા પોલીસની ઓળખ પુરી પાડી વાડીનાર પંથકના વિસ્તારમાં મહિલા પી.એસ.આઇ. જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શનથી પ્રજા રક્ષક તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારો વાડીનાર પંથકમાં પોલીસની પ્રજાલક્ષી કામગીરી માં ચાર ચાંદ લગાવી દીધા હોય તેમ મહિલા પી.એસ.આઇ વાવાઝોડા અંતર્ગત કામગીરી કરેલ છે તે બદલ શુભેચ્છાઓ ની વર્ષા અગ્રણીઓ આગેવાનો ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવી હતી જે માનવસેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા મહિલા પી.એસ.આઇ કે.એન.ઠાકરીયા પ્રજા અને પ્રજાના રક્ષકો માં માનવતા ફરજના ભાગરૂપે નિભાવી હોય જે તસવીરમાં નજરે પડે

રિપોર્ટ: આરીફ દિવાન

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો નવતર પ્રયોગ*

editor

કેન્દ્રીય રેલવે વિભાગે 1.4 લાખ જગ્યાઓ માટે પરીક્ષાની તારીખો કરી જાહેર, જાણો સંપૂર્ણ વિગતો

Hello Morbi

*જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નું પ્રેરણાદાયક કાર્ય*

Hello Morbi

Leave a Comment