• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા તળે અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાંઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ અસલમ સલીમભાઇ ચાનીયા ઉ.વ.૩૮ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૨ વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ હવાલે કરવામા આવેલ છે.

Related posts

*જોડીયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ, હાઈઝીન કીટ અને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ*

Hello Morbi

*કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિશ્વ જમીન દિવસ ની ઊજવણી કરવામાં આવી*

Hello Morbi

*જંત્રાલ ખાતે સૌપ્રથમ એસ.કે ગ્રુપ દ્વારા સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

Leave a Comment