• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો ડીસાનો સ્મિત ઠકકર*

રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો ડીસાનો સ્મિત ઠકકર
ડીસા રઘુવંશી લોહાણા સમાજના શ્રી સુરેન્દ્રકુમાર કાંતિલાલ ઠકકર તેમજ શ્રીમતી રીટાબેન સુરેન્દ્રકુમાર ઠકકરનો લાડકવાયો સુપુત્ર ચિરંજીવી સ્મિત ડીસાની વાઈબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો.તાજેતરમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતાં સ્મિત ઠકકરે 90.54 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી ડીસા નગર ઉપરાંત સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.
ઉતર ગુજરાત ઝોન લોહાણા મહાપરિષદના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે ચિરંજીવી સ્મિત સહિત એના સમગ્ર પરિવારને અભિનંદન આપી અત્યંત રાજીપો વ્યક્ત કરેલ છે.

Related posts

*HELLO MORBI:રાજકોટ તાલુકાના કાગદડી ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા*

editor

*HELLO MORBI NEWS: ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલની માધવી માંડલિયાને બેંગકોકમાં “માસ્ટર ચીફ” નો એવોર્ડ*

editor

Leave a Comment