• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના એસ.એચ.સારડા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી આર.એસ.પટેલ નાઓએ મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજસિંહ જાડેજા ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ એકટીવા સાથે નીચે જણાવેલ આરોપી જેલ ચોકથી મળી આવતા તેને ચેક કરતા મજકુર પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ એકટીવા મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૩૧૯/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. આમ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૩૧૯/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબના ગુન્હા ડીટેકટ કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
૧) મુસ્તાકભાઇ સ/ઓ અબ્દુલભાઇ કાસમભાઇ ચાનીયા જાતે.સંધી ઉ.વ.૬૦ ધંધો.નીવૃત રહે.મોરબી કાલીકાપ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ
કબ્જે કરેલ મુદામાલ – એક એકટીવા
કિ.રૂ.૨૦૦૦૦/-
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત
સફેદ એકટીવા રજીનં.GJ03-FS-9325 હોય જેના મો.સા ના એન્જીન નં.JF5OET1129427 તથા ચેસીસ નં.ME4JF502FET128878 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૩૧૯/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) કિ.રૂ.૨૦૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
(૧)શ્રી આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર
૨)શ્રી જે.સી.ગોહીલ પો.સબ.ઇન્સ
૩)શ્રી રાજદીપસિહ રાણા એ.એસ.આઇ
૪)શ્રી કિશોરભાઈ મિયાત્રા એ.એસ.આઇ
૫)શ્રી સવજીભાઇ દાફડા એ.એસ.આઇ
૬)શ્રીજયવંતસિંહ ગોહીલ એ.એસ.આઇ
૭) હિતેષભાઇ ચાવડા પો.હેડકોન્સ
૮) સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ
૧૦)શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા પો.કોન્સ
૧૧)શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ.એસ.આઇ

Related posts

*HELLO MORBI:માળીયા પોલીસ સ્ટેશનની રેસ્ક્યું ટીમે માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડ્યુ*

editor

*ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન પ્રમુખ બેચર ઘોડાસરા નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મની ના કાર્લ મોરબી જલારામ ધામ ના મહેમાન બન્યા*

editor

Leave a Comment