• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલની માધવી માંડલિયાને બેંગકોકમાં “માસ્ટર ચીફ” નો એવોર્ડ*

ધ્રોલની માધવી માંડલિયાને બેંગકોકમાં “માસ્ટર ચીફ” નો એવોર્ડ
ધ્રોલના સ્વ. મધુકાંત ત્રિવેદીની પૌત્રી અને હર્ષદ ત્રિવેદીની પુત્રી શ્રીમતી માધવી મોહિત માંડલિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખો ગૌરવ પ્રાપ્ત થયો છે. તેમણે બેંગકોક સ્થિત વિશ્વવિખ્યાત લી કોરડીન બ્લુ ડસ્ટ સંસ્થામાં ભણતરની સાથે ‘માસ્ટર ચીફ’નો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.
આ એવોર્ડ તેમને ૪ જુલાઈ, ૨૦૨૫ના રોજ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક વિશિષ્ટ સમારંભમાં આપવામાં આવ્યો હતો. ખાદ્યસંસ્કૃતિ અને કૂકિંગના ક્ષેત્રે બતાવેલી પ્રતિભાને ધ્યાને લઈને તેમને આ માન આપવામાં આવ્યું શ્રીમતી માધવી માંડલિયાની આ સિદ્ધિ જાણીને ધ્રોલ શહેરમાં ખુશીની લાગણી પ્રસરી છે. ખાસ કરીને ધ્રોલના બ્રહ્મ સમાજ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને સમુદાયના ગૌરવ રૂપે તેમને ઓળખ આપવામાં આવી છે.
માધવીબેનનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ ધ્રોલમાં થયું હતું. તેમના આ સફળતાનો ગૌરવ પરિવારજનો ઉપરાંત સમગ્ર ધ્રોલ નગર અનુભવી રહ્યો છે.

Related posts

*ટંકારા કન્યા શાળા ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો* 

Hello Morbi

*HELLO MORBI NEWS:જોડિયાના કુનડગામે મેડિકલ કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI: ૯ મી નવેમ્બરના રોજ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment