• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રોકડા રૂ ૬૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ*

રોકડા રૂ ૬૬,૫૦૦/-ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓની સુચના તથા ના.પો.અધિ. શ્રી પી.એ.ઝાલા સાહેબ, વાંકાનેર વિભાગ તથા વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સપેકટર, શ્રી વી.પી.ગોલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ટંકારા પો.સ્ટે. વિસ્તામરમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ. સાગરકુમાર ડી. કુરીયા નાઓની ચોક્કસ હકિકત આધારે ટંકારા તાલુકાના ખાખરા ગામની સીમમા પાટીવાળી વાડી તરીકે ઓળખાતી દક્ષભાઇ બીજલભાઇ રાઠોડ ની વાડીની બાજુમાં જાહેરમાંથી ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ-૦૬ ઇશમો રોકડા રૂ.૬૬૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુર પકડાયેલ ૦૬ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી તથા મુદામાલ
પકડેલ આરોપી
૧) જયેશભાઇ હીરાભાઇ પેઢડીયા ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.થોરીયાળી તા.પડધરી
૨) દક્ષભાઇ બીજલભાઇ રાઠોડ ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.ખાખરા તા.ટંકારા (૩) લખમણભાઇ બાબુભાઇ ગોખરા ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે.આણંદનગર
૪) વિજયભાઇ સવસીભાઇ રાઠોડ ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.ખાખરા તા.ટંકારા
૫) રાણછોડભાઇ રવજીભાઇ પીપળીયા ઉ.વ.૬૪ ધંધો-ખેતી રહે.લતીપર ગામ તા.ધ્રોલ
૬ કબજે કરેલ મુદામાલ
લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉ.વ.૬૬ ધંધો-ખેતી રહે.મોરબી ઘુનડા રોડ ત્રીકુટ સો.સા.
૧) ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિ રૂ ૦૦/૦૦ તથા રોકડા રૂપીયા રૂ ૬૬,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ
પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ તથા એ.એસ.આઇ. ઇમ્તીયાઝભાઇ ટી. જામ તથા પો.કોન્સ. સાગરકુમાર ડી. કુરીયા તથા જગદીભાઇ એચ. ધરજીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

Related posts

*મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા એ કાર્યભાર સંભાળ્યો*

Hello Morbi

*ભરત ભાઈ ગજેરા અને શ્રીમતી ઉષાબેન ગજેરા ના પુત્ર સ્વ શ્રી ધ્રુમિલ ના જન્મ દિવસ નિમિતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ટ્રસ્ટ શોભેશ્વર રોડ ખાતે 60દીકરીઓ ને જમાડી ને જન્મ દિવસ ની ઉજવણી કરાઇ હતી*

Hello Morbi

*HELLO MORBI: ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

Hello Morbi

Leave a Comment