• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવાર તા. ૮ ના રોજ સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ ચગ દ્વારા વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે*

*કેમ્પ ના લાભાર્થી દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આગામી રવિવાર તા.૮-૫-૨૦૨૨ ના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન *આર્ય હોસ્પીટલ વાળા સ્ત્રીરોગ ના નિષ્ણાંત તબિબ ડો. કૃષ્ણ એ. ચગ* દ્વારા વિનામુલ્યે સ્ત્રીરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમા સ્ત્રીરોગ, પ્રસુતિ રોગ, વ્યંધત્વ સહીત ની તકલીફો ની વિનામુલ્યે તપાસ તેમજ માર્ગદર્શન આપવા મા આવશે. તે ઉપરાંત દર્દીઓને વિનામુલ્યે દવાઓનુ વિતરણ કરવા મા આવશે. કેમ્પ મા લાભ લેનાર લાભાર્થીઓને એક મહીના સુધી વિનાનુલ્યે ચેક અપ કરી આપવા મા આવશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ રજીસ્ટ્રેશન આવશ્યક નથી તેમ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*વરસાદ ખેંચાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ- બફારાથી શહેરીજનો ત્રસ્ત*

Hello Morbi

*પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા, એકાત્મ માનવવાદ તથા અંત્યોદના પ્રણેતા અને આપણા પથદર્શક પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ forઅર્પણ કાર્યક્રમ લાલપુર ખાતે શિશુ મંદિર માં યોજવા મા આવેલ*.

Hello Morbi

મોરબી ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ માં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

Hello Morbi

Leave a Comment