• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર અપાયું*

(લલીત નિમાવત દ્વારા*)જોડીયા તા ૧ આજરોજ શ્રી જોડીયા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પારષોત્તમભાઈ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિષે હીન કક્ષાની ટિપ્પણીના વિરોધમાં જોડીયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.અને સાથે પારષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે એવી સરકારશ્રીમાં માગણી કરવામાં આવી.જેમા જોડીયા તાલુકાના પંદર ગામોમાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો પારષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન ખેંચાય તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી.

Related posts

ચક્રવાત બુરાવી આજે તામિલનાડુ, કેરળના કિનારે ટકરાય તેવી શક્યતા

Hello Morbi

*ટંકારામાં ચૂંટણી લડવા લડવૈયા તેનાત :પ્રથમ દિવસે જ ૭૪ ફોર્મ ઉપડ્યા*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજમાં ગુજરાત સરકારના “નારી વંદન ઉત્સવ” અંતર્ગત “મહિલા કલ્યાણ દિવસ” નો કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment