• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: BABATવાંકાનેર મ.ભો.યો.નો કપાસીયા તેલનો અખાધ્ય જથ્થો વેચવા માટે ભાવપત્રકો મંગાવાયા*

વાંકાનેર મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રનું આશરે ચાર વર્ષ જુના અખાધ્ય કપાસીયા તેલનો આશરે કુલ ૮૦૦ KG જેવો જથ્થો શ્રી વાંકાનેર ખરીદ વેચાણ સંધમાં પડ્યો છે.
આ તમામ અખાધ્ય જથ્થાનો નિકાલ કરવાનો થતો હોવાથી જે લોકો આ જથ્થો ખરીદવા માંગે છે તેઓએ તા.૧૨/૦૮/૨૦૨૪ સુધીમાં પ્રતિ કિલોનાં ભાવ મુજબ બંધ કવરમાં વાંકાનેર મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાં રજી.એડી થી મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બહારની અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહિ તેવું વાંકાનેર મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*મોરબીમાં શાહ મદાર તાહિર શા છ વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ મુબારક રાખી કરી ખુદાની બંદગી*

Hello Morbi

*મોરબી જિલ્લાના સિંચાઇ થી વંચિત ગામોને સિંચાઇ નું પાણી મળે તેવી સુવિધા કરો સી એમ ને પત્ર પાઠવી રજુઆત*

Hello Morbi

*HELLO MORBI:હળવદ પો.સ્ટેના ટીકર વિસ્તારમાં રેતી ખનીજ ખનન કરતા ઈસમો પર કાર્યવાહી કરતી હળવદ પોલીસ*

editor

Leave a Comment