• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:”ચોરીના આંઠ મો.સા. સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ”*

“ચોરીના આંઠ મો.સા. સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ”

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ નાઓની સુચના અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સા. નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા મોરબી વિભાગ મોરબી નાઓએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય

જે અનુસંધાને અમો પો.ઇન્સ. એન.એ.વસાવા તથા અત્રેના સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. ભરતભાઇ ઘેલાભાઇ, ભગવાનભાઇ રામજીભાઇ, ભરતભાઇ આપાભાઇ, તથા પો.કોન્સ. પ્રદિપસિંહ બહાદુરસિંહ, તથા અત્રેનો સર્વેલંસ સ્ટાફ નાઓ ડ્રોન કેમેરા સાથે ફર્ન હોટેલ સામે મોરબી માળીયા ને.હા. રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ડ્રોન કેમેરામાં એક ઇસમ નંબર પ્લેટ વિનાનુ મો.સા. લઇ આવતો જોવામાં આવેલ જેથી હાજર સર્વેલન્સ સ્ટાફે ઇસમને રોકી મો.સા. બાબતે પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતો હોય જેથી અનડીકેટક મો.સા. ચોરીના ગુન્હા ના મો.સા.ના રજી.નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં હાજર પો.કોન્સ. પ્રદિપસિંહ બહાદુરસિંહ નાઓએ સર્ચ કરતા જે મો.સા. મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના ગુના નં.નં.૧૫૬૪/૨૦૨૪ ના કામે ચોરીમાં ગયેલ હોવાનુ જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમાં આવેલ ત્રાજપર રોડ, નટવર પાર્ક સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. તેમજ બીજી અલગ અલગ જગ્યાએથી અન્ય સાત જેટલા મો.સા. ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા સાત મો.સા. રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે સેવા

►> પકડાયેલ ઇસમનુ નામ
સુરક્ષા
૧) હનીફભાઇ કાસમભાઇ સંધવાણી જાતે-મિયાણા ઉ.વ.૨૮ ધંધો- મજુરી રહે- માળીયા, સંધવાણી શેરી જી.મોરબી GUJARAT POLICE> કબ્જે કરેલ મો.સા.ની વિગત
૧) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં. GJ.36.AE.4539 એંર્જીન નં.HA11EVN5G53026 ચેચીસ नं.MBLHAW115 N5G07969 वाणु ४ि.३. २५,०००/-
૨) એક ગ્રીન કલરનુ ઇલેક્ટ્રીક મો.સા. જેના ચેચીસ નં. MEBJ202307082 તથા મોટર નં. MEBJ202306992 વાળું डि.३. ३५,०००/-
૩) હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ મો.સા. જેના ચેચીસ નં. MBLHA10AMCHM06164 તથા એંજીન નં.
HA10EJCHM26384 वाजु ४ि.३. ४०,०००/-
૪) ટી.વી.એસ. કંપનીનુ સ્ટાર સીટી પ્લસ જેના ચેચીસ નં. MD625CF18G1L07327 એંજીન
નં CF1KG1674514 વાળું કીમત રૂ,૩૦,૦૦૦
૫) હીરોહોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર જેના એંજીન નં. HA10EA9HF81681 ચેચીસ નં. 06D16C25112. વાળુ
४.३. २५,०००/-
(૬) હીરોહોન્ડા કંપનીનુ સી.ડી. ડીલક્ષ મો.સા. જેના એંજીન નં. 06F29E33402 વાળુ કિ.રૂ. ૨૦,૦૦૦/-
૭) હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા. જેના એંજીન નં. 05A15E44970 તથા ચેચીસ નં.05A16F44984
વાળુ કિ.રૂ. ૨૦,૦૦૦/-

Related posts

*HELLO MORBI NEWS:ટંકારાના જીવાપર ગામની સીમની વાડીમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ નો કાર્યક્રમ શ્રીસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા- બાલંભા ખાતે યોજાયેલ*

editor

*મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા આગામી રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન* 

Hello Morbi

Leave a Comment