• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એક બંધન એસા ભી : મોરબીમાં પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોની સલામતી માટે બાંધ્યું રક્ષા સૂત્ર*

*એક બંધન એસા ભી : મોરબીમાં પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોની સલામતી માટે બાંધ્યું રક્ષા સૂત્ર*
આજરોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લોકો હેલમેટ પહેરે તે માટે અનોખી ઝુંબેશ ચાલવી હતી.
જો લોકો ટ્રાફિકના નિયમોનું ખુદ જ પાલન કરે તો તેની સલામતી અને ખાસ તો તેની ઘરે રાહ જોતો પરિવાર સુખી રહે, પણ લોકો ટ્રાફિકનું પાલન કરતા ન હોય અને ખાસ તો હેલ્મેટ પહેરતા જ ન હોય એટલે તેમની સલામતી ખાતર પોલીસે આજે એક અનોખું રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. જેમાં હેલમેટ વગર નીકળતા લોકોને રક્ષકવચ બાંધીને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને માનવ જિંદગી કેટલી મૂલ્યવાન છે ખાસ તો તેમની જિંદગી તેમની પોતાની નહિ પણ પરિવારની હોય તેવું સમજાવીને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

*જોડીયા અને હડીયાણા પી એચ સી કેન્દ્ર ની મુલાકાત લેતાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુભરવડીયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતના નવ યુવાન હોદ્દેદારોની વર્ણી સમગ્ર સમાજ દ્વારા આવકાર સાથે શુભેચ્છા ની વર્ષા*

editor

Leave a Comment