• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોક માં ધામધૂમ થી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે*

*મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોક માં ધામધૂમ થી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે*

મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેમજ મટકી ફોડનો કાર્યક્રમ રાત્રે 12 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ ઉજવણીમાં સામેલ થવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના લાલપર આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI: ટંકારા: રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:સી એમ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી*

editor

Leave a Comment