• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર*

*મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે વિવિધ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર જાહેર*

*મોરબી, તા. ૨૬ ઓગસ્ટ*
ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત વિવિધ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર જાહેર કરાયા છે. જે મુજબ કલેકટર કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને ૦૨૮૨૨-૨૪૩૩૦૦/૨૪૩૪૩૫, મોરબી તાલુકા માટે ૦૨૮૨૨ ૨૪૨૪૧૮, ટંકારા તાલુકા માટે ૯૧૦૪૭૩૮૧૦૭ અને ૭૮૦૨૯૨૨૯૨૪, માળીયા (મી) તાલુકા માટે ૯૩૨૮૭૩૪૦૨૮, વાંકાનેર તાલુકા માટે ૯૫૧૨૩૭૨૧૦૧, હળવદ તાલુકા માટે ૦૨૭૨૮ ૨૬૦૦૩૧/૮૪૬૯૦૧૭૨૪૬ નંબર પર જરૂર પડ્યે સંપર્ક કરી શકાશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સરદારબાગ અને સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત*

editor

*શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમમોમાં 15 થઈ વધુ શાળાઓ પર મુલાકાત લીધી પ્રવેશ મેળવતા બાળકોને પ્રોત્સાહિત કર્યા કાંતિભાઈ અમૃતિયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી શહેર અને જિલ્લામાં કથળેલી કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસ આવેદનપત્ર આપશે*

editor

Leave a Comment