
🐍 ક્રીટિકલ કેરની ઉત્કૃષ્ટ સફળતા: ઝેરી સર્પદંશ સામે વિજય! 🏥✨
૨૭ વર્ષીય ઇરફાનભાઈને ઝેરી સાપ કરડવાના કારણે અત્યંત ગંભીર હાલતમાં આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા. તે સમયે તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૨૫% હતું અને મગજ પર પણ ગંભીર અસર થઈ હતી.
પરંતુ આયુષ હોસ્પિટલ, મોરબીમાં ડો. કૃપાલ ભોજાણી, કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ક્રીટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, તથા ICU ટીમની સમયસરની સારવાર થી માત્ર ૧૫ દિવસના સઘન ઉપચાર બાદ ઇરફાનભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યા.
વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
