• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના યુવા ભાજપ મંત્રી પ્રતીક આચાર્ય નો આજે જન્મ દિવસ*

ટંકારા ના યુવા ભાજપ મંત્રી પ્રતીક આચાર્ય નો આજે જન્મ દિવસ

ટંકારા:તા ૧(*નૈમિષ સેજપાલ દ્વારા*(ટંકારાના નાની વયે મોટુ નામ ધરાવતા પ્રતિક આચાર્ય (લાલાભાઈ) નો તા.1/9/24 ના રોજ જન્મદિવસ
ટંકારાના સામાજિક કાર્યકર તેમજ આંખના રોગોના સેવા કેમ્પના મેમ્બર
શ્રી સિધ્ધિવિનાયક ગણેશ ઉત્સવ ગ્રુપના લિડર અને ઓમ શિવ એન્ટરપ્રાઇઝ ના ઓનર અનેં પોલીસમેનના પુત્ર અને બોહળું મિત્ર વર્તુળ ધરાવતા અને સેવાકાર્ય માં પણ સાથે ઉભા રહેતા એવા લાલાભાઈના હુલામણા નામથી ઓળખાતા પ્રતિક આચાર્યનો જન્મદિવસ હોવાથી ચોરે તરફ થી તેમના સગા સબંધી તેમજ મિત્રો દ્વારા શુભેચ્છા ની વર્ષા તેમના મો.નંબર 9509555255 વરસી રહી છે

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી; ૮૯% સાથે NQAS પ્રમાણપત્ર મેળવતું સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર*

editor

*HELLO MORBI:સોખડા ગામ પાસે આવેલ ફાસ્ટન લેમીનેટ કારખાનામાં ટેંકરમાંથી કેમીકલ ચોરી કરતા બે ઇસમોને કુલ કી.રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:જુનાગઢ: મઢડાધામે આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત*

editor

Leave a Comment