• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી:અનેક સેવા કાર્યોમાં પોતાનું યોગદાન પ્રદાન કરનાર નિર્મિતભાઈ કક્કડ નો આજે જન્મદિવસ*

મોરબી તા ૬ મોરબી રઘુવંશી (લોહાણા) સમાજના હીર અને વીર એવા નિર્મિતભાઈ કકકડ નો આજે જન્મદિવસ

શિક્ષણ ક્ષેત્રથી લઈને સેવાકીય ક્ષેત્રના ઘણા બધા હોદ્દાના માધ્યમથી હરહમેશ તન મન અને ધનથી લોક સેવાના કાર્યમાં ખડેપગે રહેતા નિર્મિતભાઈ ના જન્મદિવસ નિમિત્તે ચોમેરેથી શુભકામનાઓ પાઠવાઈ રહી છે ત્યારે અમારી “ડ્રીમ્સ ઓફ ગુજરાત” ન્યુઝ પેપર અને “હેલો મોરબી ન્યુઝ” પોર્ટલ ની ટીમ તરફથી નિર્મિતભાઈ ને ખાસ શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે

Related posts

*HELLO MORBI NEWS: મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટેનું પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું*

editor

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં આજરોજ બ્રહ્મ સમાજ ના ઘડિયા લગ્ન યોજાયા હતાં*

Hello Morbi

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધ્વનિત સિહ બોરોના ને સન્માનિત કરાયા*

Hello Morbi

Leave a Comment