• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી યુવા ભાજપ ની ટીમ દ્વારા ધોરણ 10અને12 ની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરવા પેન આપી શુભેચ્છા ઓ પાઠવી હતી*

આજ રોજ મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા આજ થી શરૂ થતી ધોરણ 10 તેમજ 12 ના બોર્ડ ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા માટે પેન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે પ્રદેશ યુવા ભાજપ ના આગેવાન શ્રી રુચિરભાઈ કારિયા તેમજ સુખદેવભાઈ તેમજ મોરબી જિલ્લા યુયા મોરચા ના મહામંત્રીશ્રી જયદીપભાઈ હુંબલ તેમજ ઉપ પ્રમુખશ્રી ડી ડી જાડેજા તેમજ પરિમલ ઠક્કર તેમજ શહેર યુવા ભાજપ ના મહામંત્રીશ્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા ના ઉપ પ્રમુખશ્રી અજયભાઇ ગરચર, કેયુરભાઈ પંડ્યા, અરુણભાઈ રામાવત તેમજ જયેશભાઇ ડાભી તેમજ મંત્રીશ્રી વિરલભાઈ ખાખરીયા તેમજ જિલ્લા યુવા મોરચા ના કારોબારી સભ્યશ્રી આનંદભાઈ ઘોડાસરા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં બેલા પાસે મળેલી અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ શરૂ*

editor

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૨ દર્દીઓએ લાભ લીધો , ૧૧૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*HELLO MORBI:રોકડ રકમ રૂ. ૭૧૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. કુલ રૂ.૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment