• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને“કાર્યશાળા“ નુ આયોજન કરવામા આવેલ*

મોરબી તા ૫ આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 ને અનુલક્ષી ને“કાર્યશાળા“ નુ આયોજન કરવામા આવેલ જેમાં પ્રદેશ માથી કમલેશભાઈ મીરાણી અને માનસિંહ પરમાર ઉપસ્થિત રહયા હતા ઉપરાંત મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી મહામંત્રી .કે એસ અમૃતિયા નરેન્દ્ર સિંહ ઝાલા.
જેઠાભાઇ મિયાત્રા,મોરબી માળિયા ના
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા
ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા
જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી,મોરબી શહેર,
તાલુકા. જિલ્લા ના તમામ મંડલ/મોરચા ના પ્રમુખ મહામંત્રી મોરચાના તમામ હોદેદારો, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારી ઓ હરભોલે હોલ ખાતે હાજર રહી ભારતીય જનતા પાર્ટી ના સદસ્યતા અભિયાન ને વેગ આપવા માહિતી આપેલ.

Related posts

હેડિંગ : *જોડિયા તાલુકાની શ્રી પડાણા પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજવામાં આવ્યો.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:વોર્ડ નંબર ૯ ની ભાજપ ની પેનલ ને જંગી બહુમતી થી વિજયબનાવવા મતદારો નો રણકાર*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

Leave a Comment