• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ*

*જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ સારડા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ એચ.વી.ઘેલા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન પો.હેડ.કોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ ધર્મરાજભાઇ ગઢવી નાઓને ખાનગીરાહે હકીકત મળેલ જે હકીકત વાળી જગ્યા રાજાવડલા નવા જાપા પાસે જાહેરમા કુલ-૬(છ) ઈસમો ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઈસમોને પકડી પાડી પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૪૭૨૦/- સાથે મળી આવતા સદર મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પો.સ્ટેમા મજકુર ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

પકડાયેલઈસમ(આરોપીઓ):-

(૧)મુસ્તુફાભાઈ રસુલભાઈ મરડીયા ઉવ.૨૯ ધંધો-ડ્રાઈવીંગ રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી

(૨)સોયબભાઈ રસુલભાઈ વડાવીયા ઉવ.૨૫ ધંધો-મજુરી રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી

(૩)રોહીતભાઈ પાંચાભાઈ બારૈયા ઉવ.૨૨ ધંધો-મજુરી રહે.રાજકોટ ખોડીયારપરા કાનાભાઈના મફતીયાપરા તા.જી.રાજકોટ

(૪) કિશનભાઈ ધનજીભાઈ ધરજીયા ઉવ.૨૬ ધંધો-મજુરી રહે.વાંકાનેર કુંભારપરા રામાપીરના મંદીર પાસે તા.વાંકાનેર જી.મોરબી

(૫)નિલેષભાઈ બાબુભાઈ સોલંકી ઉવ.૩૨ ધંધો-મજુરી રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી

(૬)રવિભાઈ ગોબરભાઈ સોલંકી ઉવ.૨૬ ધંધો-મજુરી રહે.રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી

– સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
પો.ઈન્સ એચ.વી ઘેલા તથા પો.હેડ.કોન્સ.મુકેશભાઇ ચાવડા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ તાહજુદ્દીનભાઈ શેરસીયા તથા ધર્મરાજભાઈ ગઢવી તથા દિનેશભાઈ સોલંકી નાઓ જોડાયેલ હતા.*

Related posts

*HELLO MORBI NEWS:મોરબી:ત્રેવીસ વર્ષની યુવા વયના યુવાનની સફળ સર્જરી કરતી ટીમ આયુષ*

editor

*કાંતિભાઈ અમૃતિયા સહીત નાં ભા.જ.પ. ના તમામ ઉમેદવારો ના સમર્થન માં મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની બેઠક યોજાઈ.*

Hello Morbi

*HELLO MORBI NEWS: ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમાજ ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરવાના મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ*

editor

Leave a Comment