• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન નુ ખાતમૂહુરત કરાયુ*

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન (Centrally A.C. With lift & generator facility) નુ ખાતમૂહુર્ત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાં અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં યોજાયુ.*

*ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન ના મુખ્ય દાતા ડો. કુસુમબેન એ. દોશી પરિવાર ના હિરેન્દ્રભાઈ અમૃતલાલ દોશી (ટંકારા વાળા) ના વરદ્ હસ્તે ખાતમૂહુર્ત યોજાયું.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિશાળ *ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન* ના નિર્માણ કાર્ય નો *શુભારંભ ખાતમૂહુર્ત દ્વારા કરવામાં આવ્યો છે.તે *ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભવન* સેન્ટ્રલી એ.સી, બે રૂમ, લીફ્ટ, જનરેટર સહીત ની સુવિધાઓથી સુસજ્જ રહેશે. ખાતમૂહુર્ત પ્રસંગે હિરેનભાઈ એ.દોશી, ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા, દિલુભા જાડેજા (જયદીપ એન્ડ કંપની), ધીરજલાલ વાલજીભાઈ હિરાણી, હસુભાઈ રાચ્છ, રીટાબેન રવાણી,ડો.પારેખ સાહેબ, રમેશભાઈ સચદેવ (પેટ્રોલપંપ વાળા), અજીતભાઈ શેઠ, ભગવાનજીભાઈ શાહ, જયેશભાઈ ટોળીયા, લલીતભાઈ ચંદારાણા, અનીલભાઈ ચંડિભમર, કીશોરભાઈ ચંડિભમર, સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન-મોરબી ના દાતા શ્રીઓ*-
-મુખ્ય દાતા શ્રી- ડો. કુસુમબેન એ. દોશી પરિવાર
-ટાઈલ્સ ના દાતાશ્રીઃ-મનુભાઈ ફેફર પરિવાર (Moto tiles)
-લીફ્ટ ના દાતાશ્રીઃ- સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની-વવાણીયા વાળા)
-જનરેટર ના સહયોગીઃ- ધીરજલાલ વાલજીભાઈ હિરાણી પરિવાર (વૈભવ ફટાકડા વાળા)
-રૂમ નં-૧ ના દાતાશ્રીઃ-મગનભાઈ કેશવજીભાઈ રૈયાણી પરિવાર (Sun ray tiles pvt.ltd.)
-રૂમ નં-૨ ના દાતાશ્રીઃ-સ્વ.મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર (હ.રીટાબેન મનહરલાલ રવાણી)

*ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભૂવન ના પ્રેરક સહયોગીઓઃ-*.
-સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ)
-સ્વ. રમણીકલાલ જગજીવનભાઈ પોપટ પરિવાર (હ. નિતીનભાઈ તથા દીપકભાઈ-રીધ્ધિ ફટાકડા)
-સ્વ.સરસ્વતીબેન જશરાજભાઈ ઘેલાણી પરિવાર
-સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર (હ. હરીશભાઈ હાલાણી)
-મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન)
-સવજીભાઈ નાનજીભાઈ પંડિત પરિવાર (હ.મનોજભાઈ પંડિત)
-ઉપેન્દ્રભાઈ કાથરાણી પરિવાર
-જીતેન્દ્રભાઈ દીનેશભાઈ કક્કડ પરિવાર(R.K.)
-હસુભાઈ અમૃતલાલ રાચ્છ પરિવાર(મીરા ટાઈમ)
-આર્કીટેકઃ- અનીલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન)

*અન્ય સહયોગીઓ*
-જયંતિભાઈ જેરાજભાઈ પટેલ
-ચંદ્રિકાબેન કારીયા
-સચીનભાઈ કાનાબાર
*શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે નિર્માણાધીન ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન માં સહયોગ અર્પણ કરવા માટે નીચેના મહાનુભવો નો સંપર્ક કરવો.*
૧. ગીરીશભાઈ ઘેલાણી- મો.૯૮૨૫૦૮૨૪૬૮
૨. ⁠ઉપેન્દ્રભાઈ કાથરાણી-મો.૯૮૨૫૨૨૩૨૦૪
૩. ⁠હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫
૪. ⁠ચંદ્રવદનભાઈ પુજારા-મો.૯૮૨૫૨૩૩૮૯૮
૫. નિર્મિતભાઈ કક્કડ-મો.૯૯૯૮૮૮૦૫૮૮

લી.
નિર્મિતભાઈ કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI:ટંકારા તાલુકાના પત્રકાર અને રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી ભાવિનભાઈ સેજપાલ ની પુત્રી નેન્સી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો*

editor

*કોરોના-કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા પ૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે* 

Hello Morbi

Leave a Comment