• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લાના શિક્ષક અશોકભાઈ કાંજીયાની ઐતિહાસિક સિદ્ધિ ત્રણ દિવસ માં ચાર સન્માન પ્રાપ્ત થયાં*

*મોરબી જિલ્લાના શિક્ષક અશોકભાઈ કાંજીયાની ઐતિહાસિક સિદ્ધિ ત્રણ દિવસ માં ચાર સન્માન પ્રાપ્ત થયાં*

હું કદી શીખવતો નથી સંજોગો જ તેવા પેદા કરું છું જેથી બાળક આપમેળે શીખી જાય છે આ શબ્દો છે માત્ર ત્રણ દિવસમાં ભૂતો ના ભવિષ્ય એવા ચાર ચાર સન્માન મેળવનાર મોરબી જિલ્લા માં પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કાંજીયાના

વધુમાં તેમને જણાવ્યુ હતું કે બાળકના હૃદય સ્થાને પોહચી જઈને શીખવવાની પદ્ધતિ યોગ્ય છે.શાળામાં શિક્ષક પ્રવેશ કરે અને બાળકના ચેહરા સ્માઈલ આવી જાય એટલે શિક્ષક. હું તો એમ કહું મને 35 બાળકો અને મારો વર્ગ જો આપવામાં આવે તો તમે જે કહો તેવો બાળક બનાવી આપુ.માતૃહૃદય રાખીને શીખવે તેનું નામ શિક્ષક.

મોરબી જિલ્લાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અશોકભાઈ કાંજીયાને છેલ્લા ત્રણ દિવસમાં ચાર સન્માન પ્રાપ્ત થયાં છે જેમાં *5 સપ્ટેમ્બર શિક્ષક દિને ગુજરાતના રાજ્યપાલશ્રીના હસ્તે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતી માં ગુજરાત રાજ્ય કક્ષા એવોર્ડ અને બાળ રક્ષક પ્રતિષ્ઠાન ભારત દ્વારા ભારત શિક્ષણ સેવા એવોર્ડ તેમજ SSIF દ્વારા ભારત ગૌરવ સન્માન અને 7 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણ રત્ન એવોર્ડ* માત્ર ત્રણ દિવસ માં ચાર સન્માન મેળવનાર મોરબી જિલ્લાના પહેલા શિક્ષક અશોકભાઈ કાંજીયા એ સમગ્ર દેશમાં મોરબી જિલ્લા તેમજ કાંજીયા પરિવાર નું ગૌરવ વધાર્યું છે આ સન્માન બદલ અશોકભાઈ કાંજીયાને તેમના મોબાઈલ નંબર 9662370980 પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી તાલુકામાં પી.એમ. પોષણ કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે*

editor

*ધ્રોલના મજોઠ ગામે સરમરીયા દાદા અને બાપા સીતારામ ની જગ્યાએ ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમમાં કરાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

Leave a Comment