• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર એસ.ટી ડેપોમાં સર્વિસ કરતા કર્મચારી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સંભારમ યોજાયો*

શરદ એમ.રાવલ.

હડિયાણા..જોડિયા.

જામનગર…

આજ રોજ જામનગર એસટી વિભાગના જામનગર ડેપોમાં ફરજ બજાવતા અને વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા છે…….

 

હારૂનભાઈ હોથી.(TC).જયદેવસિંહ જાડેજા. ભૂપતસિંહ વાઢેર. રાજેન્દ્ર પી.ખરા. અને હારુનભાઈ એ ગાડી ડ્રાઈવર જેનું ભારતીય મજદૂર સંઘ ના કાર્યાલય ખાતે ફુલહાર અને મોમેન્ટો આપી ને સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં BMS મહામંત્રી સંજયભાઈ ડોડીયા. BMS ના આગેવાન વાળાભાઈ. નિવૃત્ત કર્મચારી સોલંકીભાઈ તેમજ મજૂર મહાજન ના આગેવાન જયપાલસિંહ જાડેજા. ઉપસ્થિત રહ્યા હતા. અને નીવૃત્ત કામદારો ને વિશેષ સન્માનિત કરી ને વિદાય આપવામાં આવી હતી……

Related posts

*લઘુતમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર સીધી ખરીદી કરશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરે યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment