• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માં જેન્યુન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા હોદ્દેદારોની વરણી સાથે સેવાકીય કાર્ય કરી શકે તેવા સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ*

મોરબી શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પશુ પક્ષી સેવા સાથે સાથે માનવ સેવાના કાર્યોમાં સેવાકીય કાર્ય કરવા ઇચ્છુક સર્વે સમાજના સેવકો મોરબી શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકાર માન્ય સંસ્થા જેન્યુન ફાઉન્ડેશન ટ્રસ્ટ માં મોરબીના વોર્ડ નંબર ૧ થી ૧૩ માં સભ્યપદ તેમજ હોદ્દેદારોની વરણી સાથે સેવાકીય કામગીરી અંતર્ગત નિમણૂક કરવામાં આવી રહી છે વોર્ડ પ્રમુખ સહિત અન્ય પોલીસ સેવા સમિતિ શિક્ષણ સેવા સમિતિ મેડિકલ સેવા સમિતિ રમતગમત સેવા સમિતિ વિવિધ સમિતિ અંતર્ગત જેન્યુન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મોરબી વાંકાનેર ટંકારા હળવદ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે આ સેવાકીય કાર્ય માં પ્રજા ચિંતન સેવાકાર્ય કરતા સરકારી કર્મચારીઓ નું સન્માન સાથે સેવાકીય કાર્ય અંતર્ગત મેડીકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ સમૂહ લગ્ન તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવા જેવા કાર્યક્રમો શરૂ કરવામાં ટૂંક સમયમાં આવી રહ્યા છે તેથી દરેક વોર્ડ વાઈઝ સેવાકીય કાર્ય કરવા ઇચ્છુક સંસ્થાના કાર્યાલય જેન્યુન ફાઉન્ડેશન મોરબી મહેન્દ્ર પરા મેઈન રોડ સુપર સિનેમા પાસે મોરબી વધુ વિગત માટે સંપર્ક સેતુ મો.નં.9723563374 એમ એક યાદીમાં સંસ્થાના પ્રમુખ આરિફ ભાઇ બ્લોચ.(મકરાણી) એ જણાવ્યું છે

Related posts

*HELLO MORBI NEWS:હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૬ને રોકડ રકમસાથે પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના લાડકવાયા દીકરા સુકરાન ભાઈ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI NEWS:ભગવાન પરશુરામજી શોભાયાત્રાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન*

editor

Leave a Comment