• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બાલંભા ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ઉત્સાહભેર ગણપતિ બાપાની શાસ્ત્રોકત વિધિ પ્રમાણે સ્થાપના કરાય*

બાલંભા તા ૭ (*લલીત નિમાવત દ્વારા*)આજરોજ બાલંભા ખાતે નિર્મળદાસ મંદિર જોડીયા નાકાથી ગણપતિ દાદા મોરિયાના ગગન ભેદી નારાઓ સાથે ગણપતિ મૂર્તિ નું બાલંભા ગજાનંદ મિત્ર મંડળ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું વિશાળ શોભાયાત્રા સાથે વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા શણગારેલા ટેકટર માં કાઢવામાં આવેલ હતી અને ગામમાં દાંડીયારાસ અને ડીજેના સથવારે દાંડીયારાસ સાથે વાજતે ગાજતે કાઢવામાં આવેલ હતી અને ગણપતિ નું સ્થાપન કાળીપાટ ના ના કે વિશાળ મંડપના સુશોભનમાં ગણપતિ દાદા મોરિયા ના નારાઓ સાથે સ્થાપન કરવામાં આવેલ આ શોભાયાત્રા સાથે દાંડીયારાસ વાજતે ગાજતે અને ગજાનંદ મિત્ર મંડળ ના નાચ સાથે સ્થાપન કરવામાં આવેલ તો આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તજનોએ ગણપતિ બાપા મોરિયા ના નારાઓ સાથે ગણપતિ બાપા નું શાસ્ત્રોક વિધિથી સ્થાપન કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમમાં દરરોજ રાત્રે દાંડીયારાસ ધુન ભજનો ના પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે તો ભક્તજનો એ આ ધાર્મિક કાર્યક્રમ નો લાભ લેવા ગજાનંદ મિત્ર મંડળ આવકારે છે

Related posts

*HELLO MORBI:બોટાદમાં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી એ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પંડ્યા પરિવાર*

editor

*વાંકાનેરમાં જમીન પંચાવી પાડવા પ્લોટ ઉપર ઓરડી ખડકી દીધી : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ*

Hello Morbi

Leave a Comment