• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નવયુગ સંકુલ ખાતે WONDER SATAR એન્યુઅલ ફંકશન યોજાયૂ*

 

*WONDER STAR ANNUAL FUNCTION*
તારીખ:- 17/02/23 ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ:- 7 થી 10 ના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં રાષ્ટ્રભક્તિ, થીમ બેઝ કૃતિ અને અભિનય ગીત રજૂ કરવામાં આવેલ. આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાસર દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી.

 

Related posts

*ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન*

Hello Morbi

*ભારત સરકાર ખાતર મંત્રા લય દ્વારા યુરિયા નેનો બોટલ પ્રસિદ્ધ કરાય*અહેવાલ લલિત નિમાવત*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી LCB નીટીમ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને કચેરી ખાતે બોલાવી કડક સૂચના અપાઈ*

editor

Leave a Comment