• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી: ગુજરાત શિવાજી સેના મહિલા મોરચા દ્વારા મોરબી શહેર મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાય*

* *વાંકાનેર તા ૨૩આજ રોજ વાંકાનેર મુકામે શિવાજી સેના ના મોરબી જીલ્લા ના પ્રમુખશ્રી ભરતભાઇ હડાણી અને મોરબી જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખશ્રી જોશનાબેન રાઠોડ ના હસ્તે મોરબી શહેર મહિલા મોરચા ના પ્રમુખ તરીકે અલ્પાબેન કક્કડ અને મહામંત્રી તરીકે જયશ્રીબેન વાઘેલા ને નિમણૂક કરવામાં આવ્યા અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું*

Related posts

*HELLO MORBI: કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોનીવિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

editor

શ્રી ગાયત્રીનગર તા. શાળા ટંકારા જ્ઞાન શક્તિ દિનની ઉજવણી અહેવાલ ૧ લી ઓગષ્ટ ૨૦૨૧ ને રવિવાર

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. મોરબી*

editor

Leave a Comment