• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નિઃશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ કેમ્પનિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા*

*નિઃશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ કેમ્પ*
*નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર* દ્વારા
તારીખ 14/2/2026 ને શનિવારે અને 15/2/2026 રવિવાર સમય સવારે 9.30 થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.00 સૌજન્ય મોરબીના ધાર્મિક અને સેવાભાવી વ્યક્તિત્વના સહકારથી આયોજન કરેલ છે આ નિદાન સેવા યજ્ઞમાં આયુર્વેદમાં નિષ્ણાત એવા ડૉ જે. એન . પુરોહિત સાહેબશ્રી હાજર રહેવા ના છે જેઓ અમદાવાદ માં પોતાની શરણમ્ મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલ ચલાવે છે નાડી વિદ્યામાં પારંગત ક્રિટીકલ અને જટીલ રોગોના નિષ્ણાત છે ગેસ, એસિડિટી, કબજિયાત , હરસ , સંધિવાત ઇનફર્ટિલિટી,ઓબેસિટી,માઈગ્રેન,પથરી,ડાયાબિટીસ,બ્લડપ્રેશર,કિડની ના રોગો, અસ્થમા ,ચામડીના રોગો,ના દુખાવા……… વગેરે
વહેલા તે પહેલા ના ધોરણે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે રજીસ્ટ્રેશન થયેલા દર્દી ઓને જ તપાસવામાં આવશે વ્યવસ્થા ના ભાગરુપે
*નોંધ* :-આવો ત્યારે અગાઉ કોઈ રિપોર્ટ કરાવેલ હોય તો સાથે લેતા આવવા
*રજીસ્ટ્રેસન માટે ના નંબર* – ચંદ્રશેખર પટેલ- 9879660694, 9574888960 શૈલેષ કાલરીયા- 98256 43623 વૈદ્ય કે .જે. ઝાલા- 96646 74374
*સ્થળ* – મોરબી નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર
સ્વાગત ચોકડી રવાપર રોડ કોહિનૂર કોમ્પ્લેક્સ પહેલા માળે શોપ નંબર-118

Related posts

*કોરોના મહા મારીથી ડરવાની જરૂર નથી ગીરધરભાઇ પનારા*

Hello Morbi

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

Hello Morbi

*બગથળા-કાંતિપૂરમાં વારંવાર પાવર કાપથી ઉધોગોને નુકશાની બગથળા-કાંતિપૂરમાં વારંવાર પાવર કાપથી ઉધોગોને નુકશાની*

Hello Morbi

Leave a Comment