• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લજાઇ ગામનીસીમ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉન માંથી ઇગ્લીંશ દારૂની બોટલો અને મુદામાલ સાથે છ* *આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

લજાઇ ગામનીસીમ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉન માંથી ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૪૨૮૪
કિ.રૂ.૧૭,૫૨,૬૬૦/-, વાહનો, તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૯૪,૧૬૦/- ના મુદામાલ સાથે ફ
આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૦૨/૦૭/૨૦૨૩.
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ અટકાવવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા,દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, ટકારા તાલુકાના લજાઇ હડમતીયા રોડ ઉપર લજાઇ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટીક પ્લોટ નં-૨૮ વાળા ગોડાઉનમાં અમુક ઇસમો ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં સ્ટોર કરી વાહનોમાં ભરી અલગ અલગ જગ્યાએ તેનું વેચાણ/હેરાફેરી કરવાની પેરવી કરે છે અને હાલમાં તેઓની પ્રવૃતિ ચાલુ છે.તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામાન
(૧) અનિલકુમાર સઓ ભાગીરથજી લટીયાલ ઉ.વ. ૨૩ રહે.ગીરધરધોરા તા.ચિતલવાના જી.સાંચીર (રાજસ્થાન) (૨) મુકેશકુમાર સઓ પુનમારામ જાગુ ઉ.વ. ૨૭ રહે. રાજીવનગર પુર ગામ તારાનીવાડા જી.સાંચોર (રાજસ્થાન) (૩) ભવરલાલ સાઓ મંગળારામ ખોડ ઉ.વ. ૨૦ રહે. ૬ઠવા તા.ચિતલવાના જી.સાચીર (રાજસ્થાન) (૪) પ્રવિણકુમાર સાઓ ભગવાનારામ ગોદારા ઉ.વ. ૨૧ રહે. ડડુસણ તા.જી.સાંચીર (રાજસ્થાન) (૫) મોહનલાલ સ/ઓ ઉનમારામ ગોદાર ઉવ. ૧૯ રહે. ડડુસણ તા.જી.સોચીર (રાજસ્થાન) (૬) ઓમપ્રકાશ સઓ હીરારામ ખીચડ ઉ.વ. ૨૨ રહે. દઠવા તાચિતલવાના જી.સાંૌર (રાજસ્થાન) – પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) ગોડાઉન ભાડે રાખનાર/ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર પ્રદિપ રહે. સાંચૌર (રાજસ્થાન) – પકડાયેલ મુદામાલની વિગત –
(૧) મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૨૭૬ કિ.રૂ. ૧૨,૨૮,૫૦૦/- (૨) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૦૮ કિ.રૂ. ૫,૨૪,૧૬૦/- (૩) મહીન્દ્રા કંપની ની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-03-Bw-6043 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- (૪) મારૂતી સુઝુકી કંપની ની કેરીટર્બો ગાડી નંબર-GJ-25-0-3384 કિ.રૂ.3,00,000/- (૫) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૯ કી.રૂ. ૩૧,૫૦૦/-
(૬) રોકડા રૂપીયા-૧,૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૬,૯૪,૧૬૦/- મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
સદરહુ જગ્યાએથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ પેટીઓ નંગ-૩૫૭ કબજે કરેલ છે.
શ્રી ડી.એમ.ઢોલ પો.ઇન્સ., એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મેયર ઉત્તમ સુરાણીએ ‘નંદીધર ગૌશાળા’ની લીધી મુલાકાત: કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું*

editor

Farooq Abdullah visits son Omar in Srinagar sub-jail after seven long months

Admin

*HELLO MORBI: ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ નુ કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

Hello Morbi

Leave a Comment