• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: આચરવડા: વીરશહીદ વિશ્વરાજસિંહ ગોહિલ ના પરિવારને સમસ્ત પ્રભુનગર (મીતાણા) ગામ તરફથી વીર શહીદ ના પિતાને રૂપિયા ૭૫ હજારની સહાય અર્પણ કરાઇ*

આચરવડા તા ૨૧ (*ભરત ગજેરા દ્વારા*)જામકંડોરણા તાલુકાના આચરવડા ગામના ખેડૂતપુત્ર વિશ્વરાજસિંહ ગોહિલ માં ભારતીની રક્ષાની કાજે નાની ઉંમરે અગ્નિવીર માં જોડાયા તેમને સો સો સલામ આપી મીતાણા ના પ્રભુનગર ગામ સમસ્ત વીર શહીદના પરિવારને રૂપિયા પંચોતેર હજારની સહાય અર્પણ કરી હતી

Related posts

*HELLO MORBI:તાલુકા – માળિયા મી .. આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા વિરોધી જૂન માસ અંતર્ગત મલેરિયા અટકાયતી કામગીરી ઝુંબેશ ચાલુ*

editor

*HELLO MORBI: વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ અન્વયે મોરબીના વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કર્યા*

editor

*HELLO MORBI:નવયુગ ઍકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

Leave a Comment